ગુજરાતી ભાષામાં આંકડા
Numbers in Gujarati
by Mia Bowen
Copyright © 2014. All Rights Reserved
|
|
૧, ૨, ૩, ૪, ૫, ૬,
૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨.
|
1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12.
|
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ,
સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર.
|
one, two, three, four, five, six,
seven, eight, nine, ten, eleven, twelve.
|
|
એક ટેનિસનો દડો
one tennis ball
|
|
બે ગાજર
two carrots
|
|
ત્રણ રાસબેરિઝ
three raspberries
|
|
ચાર કેસરી ફૂલો
four orange flowers
|
|
પાંચ કેળા
five bananas
|
|
છ દરિયાઈ શેલો
six seashells
|
|
સાત પાંદડા
seven leaves
|
|
આઠ કીડીઓ
eight ants
|
|
નવ ટમેટાં
nine tomatoes
|
|
દસ સ્ટારફીશ
ten starfish
|
|
અગિયાર પુસ્તકો
eleven books
|
|
બાર રંગીન પેન્સિલો
twelve coloured pencils
|
|
કેટલા લીંબુ છે?
પાંચ લીંબુ છે.
|
How many lemons are there?
There are five lemons.
|
|
કેટલા સફરજન છે?
માત્ર એકજ સફરજન છે.
કેટલું સ્વાદિષ્ટ છે!
|
How many apples are there?
There is only one apple.
How delicious!
|
|
|