ગુજરાતી ભાષામાં રંગો
Colours in Gujarati


by Mia Bowen

Copyright © 2014. All Rights Reserved


પીળો . કેસરી . ગુલાબી . લાલ . જાંબલી . લીલો

yellow ... orange ... pink ... red ... purple ... green
blue ... brown ... grey ... black ... white

વાદળી . કથ્થઈ . રાખોડી . કાળો . સફેદ





આ કેળુ પીળા રંગનું છે.
This banana is yellow.


આ ફૂલ કેસરી રંગનું છે.
કેટલું સુંદર છે!

This flower is orange.
How beautiful!



ઘાસ લીલાં રંગનું હોય છે.
The grass is green.


આ પાંદડું પણ લીલા રંગનું છે.
This leaf is also green.


છોકરી વાદળી ચાકથી ચિત્ર દોરે છે.
The girl is drawing with blue chalk.
રાખોડી રંગની બિલાડી ઉંદરને શોધતી હતી શોધતી હતી. તે ક્યાં જતો રહ્યો?
The grey cat is looking for the mouse.
Where has it gone?




ચોકલેટ કેક કથ્થઈ રંગની હોય છે.
The chocolate cake is brown.


આ માછલીઓ કાળી છે.
These fish are black.




રાસબેરિઝ અને ટામેટાં લાલ હોય છે.
The raspberries and the tomatoes are red.


મારું મનપસંદ જેકેટ ગુલાબી છે.
My favourite jacket is pink.


હિમ સફેદ અને ઠંડો હોય છે.
બરરર...

The snow is white and cold.
Brrr...



આ સ્ટારફીશ જાંબલી રંગની છે.
This starfish is purple.


આ દ્રાક્ષ પણ જાંબલી છે.
These grapes are also purple.
તમારો મનપસંદ રંગ ક્યો છે?
મારો મનપસંદ રંગ ગુલાબી છે.
What is your favourite colour?
My favourite colour is pink.


તમારો મનપસંદ રંગ ક્યો છે?
મારો મનપસંદ રંગ વાદળી છે.
What is your favourite colour?
My favourite colour is blue.




આ ફૂલનો રંગ ક્યો છે?
શ્યામ ગુલાબી અથવા આછો જાંબલી?
What colour is this flower?
Dark pink or light purple?
મારી આંખોનો રંગ ક્યો છે?
મારી આંખો વાદળી, લીલા અને રાખોડી રંગની છે.
What colour are my eyes?
My eyes are blue, green and grey.



તામારી આંખોનો રંગ ક્યો છે?
What colour are your eyes?